Homo habilis ની મસ્તિષ્ક ક્ષમતા
$1400$ CC
$900$ CC
$500$ CC
$650 – 800$ Cc
આકાશગંગાઓ શું ધરાવે છે?
જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.
પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.
દેડકાના ટેકપોલમાં ઝાલરોની હાજરી દર્શાવે છે કે ………
જે વિકૃતિ ન્યુક્લિઓટાઈડના વધારા અથવા લોપથી પ્રેરિત થતી હોય તેને ........કહે છે.